શિક્ષણ / ફાયર NOC વગર જ ૨,૦૦૦ શાળાઓ શરૂ થશેઃ બાળકોની સલામતી જોખમમાં

without Fire NOC 2,000 schools will be started Children's safety is in danger

સુરતમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ જિલ્લા કલેક્ટરે તમામ શાળાઓમાં ફાયર સેફ્ટી બાબતે આદેશ આપ્યા છે. જે અંતર્ગત જિલ્લાની સરકારી-ખાનગી તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ મોટાભાગની શાળાઓ પાસે અગ્નિશામક સાધનો છે પરંતુ ફાયર વિભાગની એનઓસી જ નથી. જેથી આ તમામ શાળાઓના સંચાલકોને સાત દિવસોમાં ફાયરની એનઓસી માટે નોટિસ આપી દેવામાં આવી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ