નવી યોજના / આ યોજનાથી રખડતા ઢોરની સમસ્યાનો તાત્કાલિક આવશે અંત, CR પાટીલે જાણો શું કહ્યું

With this scheme the problem of stray cattle will come to an immediate end, find out what CR Patil said

સરકારી જમીન NGOને આપવામાં આવશે અને સરકારી ખર્ચે આ જમીન પર NGO દ્વારા ફેન્સિંગ કરાવવામાં આવશે.આગામી સમયમાં આ યોજના સાકાર થશે  અને ખેડૂતોની તકલીફ દૂર થશે.

બ્રેકિંગ ન્યૂઝ