Technology / Googleની આ સુવિધાથી હવે તમે ફેક વેબસાઈટથી દૂર રહેશો, ફ્રોડ થતા અટકશે

With this feature of Google, you will now be away from the faked website, stopping fraud

ગુગલની પેરેન્ટ કંપની આલ્ફાબેટના સીઇઓ સુંદર પિચાઈએ મોબાઇલ અને પીસીના યુઝર્સને ચેતવણી આપી છે. સુંદર પિચાઇએ કહ્યું છે કે કોઈ પણ વેબસાઇટ પર લોગ ઇન કરવામાં પાસવર્ડ ચોરાઈ જવાનું જોખમ રહેલું છે. તેમણે આ અંગે ટ્વીટ કરતાં જણાવ્યું છે કે તેને ધ્યાનમાં રાખીને ગૂગલ ક્રોમ બ્રાઉઝર માટે એક પ્રોટેકશન ફિચર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિચર અંગે ગુગલના જણાવ્યા મુજબ, જો યુઝર્સ માલવેર ધરાવતી કોઈ વેબસાઇટની મુલાકાત લેશે, તો તેમને બ્રાઉઝર જ  રીઅલ-ટાઇમ ચેતવણી આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ