રેકોર્ડ / ચેન્નાઈમાં જીતની સાથે કોહલીએ ધોનીની સરખામણી કરી, આગામી મેચમાં ધોનીથી આગળ વધી જશે !

With the win in Chennai, Kohli compared Dhoni, will be ahead of Dhoni in the next match!

ચેન્નાઈ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 317 રનથી હરાવ્યા બાદ વિરાટ કોહલીએ તેની કેપ્ટન્સીમાં ભારતમાં સૌથી વધારે મેચ જીતવાનાં મામલે પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બરાબરી કરી લીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ