હેલ્થ / મોબાઈલમાં વધુ સોશિયલ મીડિયા ઉપયોગ કરવાથી, ડિપ્રેશન વધી શકે છે

With the use of more social media in mobiles, depression can increase

એક દિવસ સોશિયલ મીડિયા ચેક કરવા ન મળે અને તમને બેચેની થઈ જતી હોય તો આજે જ ચેતી જજો. આ પરિસ્થિતિ આગળ જતા ડિપ્રેશનની ભેટ આપી શકે છે. સોશિયલ મીડિયા સારું છે, પરંતુ 'અતિ સર્વત્ર વર્જયેત'ની જેમ જ સોશિયલ મીડિયાનો અતિરેક પણ નુકસાન પહોંચાડી શકે છે. વૉટ્સઍપ, ફેસબુક કે ઇન્સ્ટાગ્રામનું સર્વર ડાઉન હોય અને આપણો મૂડ પણ ડાઉન થઈ જાય તે પરિસ્થિતિ થોડી વધુ પડતી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ