વેબ સિરીઝ / Aashram 3 ના રીલીઝ સાથે જ બોબી દેઓલે શેર કર્યું Aashram 4 નું ટીઝર

With the release of Aashram 3, Bobby Deol shared a teaser of Aashram 4

દિગ્દર્શક પ્રકાશ ઝાની લોકપ્રિય વેબ સિરીઝ 'આશ્રમ 3' આજે એમએક્સ પ્લેયર પર રિલીઝ થઈ ગઈ છે. આ સાથે જ હવે બોબીએ આ સીરિઝના ચોથા ભાગની એક ઝલક ફેન્સ સાથે શેર કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ