ગાંધીનગર / PM મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઈને ગાંધીનગરમાં લોંખડી બંદોબસ્ત , જાણી લો સમગ્ર કાર્યક્રમ

With the program of PM Modi and Amit Shah in Gandhinagar, know the entire program

ગાંઘીનગર ખાતે આજે  PM મોદી અને અમિત શાહના કાર્યક્રમને લઈને પોલીસ એલર્ટ મોડ પર આવી ગઈ છે.જેના પગલે ગાંઘીનગર ખાતે કુલ 2 હજાર જેટલો પોલીસ કાફલો ખડકી દેવાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ