સાચો પ્રેમ / આને કે'વાય પ્રેમ! પાયલટની મંજૂરી લઈને ફ્લાઈટમાં જ કપલે કર્યા લગ્ન, કારણ ચોંકાવનારું

with the permission from the pilot couple got married in air in aeroplane

લગ્નને યાદગાર બનાવવા માટે લોકો મહિના પહેલાથી તૈયારીઓ શરૂ કરી દે છે. જેના માટે તેઓ ઘણુ પ્લાનિંગ અને ઘણી બધી શોપિંગ પણ કરે છે. પરંતુ ઘણી વખત તૈયારીઓ અને પ્લાનિંગ કશુ કામ આવતુ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ