Video / શિયાળાની શરુઆત, જ્યુસની લારી અને બગીચાઓમાં કસરત કરનારાઓની સંખ્યા વધી

શિયાળાની શરૂઆત થઇ ગઇ છે. હાલ લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ત્યારે વહેલી સવારે લોકો યોગ અને કસરત કરી રહ્યાં છે. તંદુરસ્તી મેળવવા માટે શિયાળાની સિઝનને શ્રેષ્ઠ માનવામાં આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ