સંસદ / મોદી સરકારે નિર્ણય લઈને સાંસદોને મળતી સબસિડી કરી ખતમ, વર્ષે બચશે આટલા કરોડ રૂપિયા

With the Modi government taking a decision and ending the subsidy given to MPs, so many crores of rupees will be saved in a...

લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ મંગળવારે કહ્યું કે સંસદની કેન્ટીનમાં સાંસદો અને અન્ય લોકોને ભોજન માટેની સબસિડી બંધ કરી દેવામાં આવી છે. જો કે સ્પીકરે તેનાથી સંબંધિત આર્થિક પાસાં વિશે કોઈ માહિતી આપી ન હતી. પરંતુ સૂત્રોએ જણાવ્યું છે કે સબસિડી નાબૂદ થતાં લોકસભા સચિવાલય વાર્ષિક રૂ. 8 કરોડની બચત કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ