Auto Expo 2020 / કોરોના વાયરસ નહીં પરંતુ વધુ એક ચીની કાર ભારતમાં એન્ટ્રી કરવા તૈયાર, જોઈને નજર નહીં હટે

With the launch of China at the Auto Expo in the Indian market, this car broke the eyes of the people

હાલ નોઈડામાં ઓટો એક્સ્પો 2020 ચાલી રહ્યો છે. જ્યારે આ કાર્યક્રમમાં ઘણી નવી કાર અને ઇલેક્ટ્રિક વાહનો લોન્ચ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે દરેક કંપની બીજી કંપનીને માત આપી જબરદસ્ત વાહનો લાવી છે ત્યારે આ એક્સ્પોમાં હવે ચીની કંપની હાઈમાં પણ મેદાનમાં ઉતરી છે. જે હવે MG હેક્ટર, ટાટા હેરીઅર, હ્યુન્ડાઈ તુસ્કોનને ટક્કર આપશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ