હવે ટૂથપેસ્ટની મદદથી કરો પ્રેગ્નન્સી ટેસ્ટ, મળશે સચોટ પરિણામ

By : juhiparikh 12:30 PM, 11 July 2018 | Updated : 12:30 PM, 11 July 2018
પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે બજારમાં આમ તો કેટલાય વિકલ્પો ઉપલબ્ધ છે. પરંતુ તમે ઘરે જ પોતાની પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માંગો છો તો અને તમને સમજમાં ન આવતું હોય કે આ કામ કઈ રીતે કરવું તો ચિંતા કરવાની જરૂર નથી. આપણા ઘરમાં એક એવી વસ્તુ હંમેશા ઉપલબ્ધ હોય છે જેની મદદથીં તમે પ્રેગ્નન્સી વિશે જાણી શકો છો.

જી હા, દરરોજના ઉપયોગમાં કરવામાં આવતી ટૂથપેસ્ટની મદદથી તમે જાણી શકો છો કે તમે પ્રેગનેન્ટ છો કે નહી. પરંતુ ખાસ ધ્યાન રાખો કે આ ટૂથપેસ્ટ સફેદ રંગની હોય. આ પ્રેગ્નન્સી ટેસ્ટ 2-3 વખત કરવાથી તમે તમારી પ્રેગ્નન્સી વિશે પૂરી રીતે સ્પષ્ટ થઈ શકો છો. તો આવો જાણીએ ઘરે બેઠાં ટૂથપેસ્ટથી પ્રેગ્નન્સી ટેસ્ટ કઈ રીતે કરશો…

આ માટે સૌથી પહેલા 1 ડિસ્પોઝલ કપ, સફેદ રંગની ટૂથપેસ્ટ અને સવારની પહેલા યૂરિનની જરૂર પડશે. જોકે આ ટેસ્ટમાં ઉપયોગમાં લેવામાં આવનારી યૂરિન એકદમ ફ્રેશ હોવી જોઇએ, નહીં તો પાક્કું રિઝલ્ટ નહી મળે. કેમ કે સવારે કરવામાં આવેલી યૂરિનમાં HCGની માત્રા વધારે છે જે પ્રેગનેન્સીના લક્ષણોને બતાવવા માટે મદદ કરે છે.

આ પ્રેગ્નન્સી ટેસ્ટ કરવા માટે સૌથી પહેલા એક ડિસ્પોઝલ કપમાં એક ચમચી ટૂથપેસ્ટ નાખો. બાદમાં આ કપમાં તમારા 2 ચમચી તમારા યૂરિનનું સેમ્પલ નાખીને તેને સરખી રીતે મિક્સ કરી દો. 

જો રંગ બ્લૂ થઇ જાય તો તમે પ્રેગનેન્ટ છો અને જો આ મિક્સરમાં કોઇ ફરક ન દેખાય તો સમજી લેવું કે તમે પ્રેગ્રનેન્ટ નથી. 

નોંધ: પ્રેગ્નન્સીના કન્ફર્મેશન કે પછી આની સાથે જોડાયેલા ટેસ્ટ કે ઈલાજ માટે સારા ડૉક્ટરનો સંપકર્ કરો. આ લેખ દ્વારા અમે પ્રેગ્નન્સી ટેસ્ટનું પરિણામ 100 ટકા સાચું હોવાનો દાવો નથી કરી રહ્યા.Recent Story

Popular Story