વેક્સિનેશન / આટલા ટકા વેક્સિનેશન સાથે દેશમાં અવ્વલ ગુજરાત, જુલાઇના અંત સુધીમાં આ છે ટાર્ગેટ

With so many percent vaccinations, Gujarat is the top in the country, this is the target by the end of July

સગીર સિવાયની 4.93 કરોડની વસ્તીના આધારે અત્યાર સુધી ગુજરામાં 2.35 કરોડ લોકોનું વેક્સિનેશન થઈ ચુક્યું છે તેના આધારે ગુજરાત પ્રથમ શ્રેણીમાં આવી ગયું છે. 

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ