બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / હાથમાં ને ગળામાં રૂદ્રાક્ષની માળા, પહેર્યા ભગવા વસ્ત્ર અને લગાવી સંગમમાં ડૂબકી, જુઓ PM મોદીની તસવીરો

photo-story

7 ફોટો ગેલેરી

Photos / હાથમાં ને ગળામાં રૂદ્રાક્ષની માળા, પહેર્યા ભગવા વસ્ત્ર અને લગાવી સંગમમાં ડૂબકી, જુઓ PM મોદીની તસવીરો

Last Updated: 01:13 PM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર ડૂબકી લગાવી, ખુદ PM મોદી શેર કરી તસવીરો

1/7

photoStories-logo

1. PM મોદીની પ્રયાગરાજ મહાકુંભ સંગમમાં ડૂબકી

PM મોદી આજે પ્રયાગરાજ મહાકુંભમાં પહોંચ્યા હતા. આ દરમિયાન પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ દરમિયાન સંગમ ખાતે પવિત્ર ડૂબકી લગાવી હતી. નોંધનિય છે કે, પ્રધાનમંત્રી અગાઉ મહાકુંભના ભવ્ય કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરવા પ્રયાગરાજ ગયા હતા. નિર્ધારિત કાર્યક્રમ મુજબ PM મોદી સવારે 10 વાગ્યે પ્રયાગરાજ એરપોર્ટ પહોંચ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. અરૈલ ઘાટમાં PM મોદી

PM મોદી મહાકુંભમાં સ્નાન કરવા માટે અરૈલ ઘાટ ગયા હતા. અહીંથી PM મોદી બોટ દ્વારા સંગમ ઘાટ ગયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. PM મોદી ત્રિવેણી સંગમ પહોંચ્યા

પ્રધાનમંત્રી મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હોડી દ્વારા ગંગા, યમુના અને સરસ્વતી નદીઓના પવિત્ર સંગમ પર પહોંચ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજમાં મહાકુંભ મેળા વિસ્તારમાં પહોંચ્યા છે. આ દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર હતા. તેઓ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વાત કરતા જોવા મળ્યા.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. સંગમમાં પવિત્ર ડૂબકી લગાવતાં PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંગમમાં પવિત્ર ડૂબકી લગાવી. PM મોદીએ માતા ગંગાને પ્રણામ કર્યા હતા. આ સાથે ગંગાનું પાણી પીધા પછી ફરીથી તેમણે ડૂબકી લગાવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. PM મોદીએ માં ગંગાની પૂજા કરી

પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમમાં પવિત્ર ડૂબકી લગાવ્યા પછી PM મોદીએ માં ગંગાની પૂજા પણ કરી હતી. નોંધનિય છે કે, આ દરમિયાન CRPF અને સેનાના જવાનો એલર્ટ પર જોવા મળ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. સંગમમાં ડૂબકી બાદ અરૈલ ઘાટ પહોંચ્યા PM મોદી

સંગમમાં ડૂબકી લગાવ્યા બાદPM મોદી મોદી અરૈલ ઘાટ પહોંચ્યા છે. અહીંથી PM મોદી મહાકુંભ હેલિપેડથી પ્રયાગરાજ એરપોર્ટ માટે રવાના થયા હતા. જે બાદમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પ્રયાગરાજ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Triveni Sangam Sangam Ghat PM Modi Mahakumbh

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ