મહામારી / ભારતમાં કોરોનાએ ફરી ચિંતા વધારી, 24 કલાકમાં થયેલા મોતના આંકડા ચોંકાવનારા

With over 80,000 cases and more than 1,000 deaths for yet another day

કોરોના મહામારીને નાથવા માટે કેન્દ્ર સરકારે અપનાવેલા એક્શન પ્લાન મુજબ કોરોનાના ટેસ્ટની સંખ્યા વધારવાની સીધી અસર નવા કેસના આંકડામાં દેખાઈ રહી છે. સતત નવા પોઝિટિવ કેસમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ