કાર્યવાહી / CMની ખુરશી જતાની સાથે કરોડોના ભ્રષ્ટાચારની ફાઈલો ખૂલવા લાગી, 662 કરોડના કૌભાંડમાં યેદિયુરપ્પા સામે મોટી કાર્યવાહી

With M's departure, crores of corruption files begin to open, big case against Yeddyurappa in Rs 662 crore scam

મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યાના થોડા દિવસ બાદ બીએસ યેદિયુરપ્પા પર નવી આફત આવી છે. 662 કરોડના આવાસ ભ્રષ્ટાચાર કેસમાં કર્ણાટક હાઈકોર્ટે નોટીસ પાઠવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ