અમેરિકન કોર્ટ / Johnson & Johnson કંપનીને 41 અરબનો દંડ, 18 વર્ષમાં USમાં 4 લાખ લોકોના મોત

With court opioid decision, Johnson & Johnson is being punished for painkiller

અમેરિકાની કોર્ટે દિગ્ગજ હેલ્થ કેર કંપની જૉનસન એન્ડ જૉનસન પર 57.20 કરોડ ડોલર(અંદાજે 41 અરબ રૂપિયા)નો દંડ ફટકાર્યો છે. કોર્ટે આ દંડ નશીલી દવાઓના ઉપયોગ સાથે જોડાયેલા ઓપૉયડ સંકટ મામલે લગાવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ