બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / 4 શુભ યોગ સાથે વર્ષ 2025 આ રાશિના જાતકો માટે સાબિત થશે 'મંગળ', આર્થિક સ્થિતિ બનશે મજબૂત

photo-story

6 ફોટો ગેલેરી

જ્યોતિષશાસ્ત્ર / 4 શુભ યોગ સાથે વર્ષ 2025 આ રાશિના જાતકો માટે સાબિત થશે 'મંગળ', આર્થિક સ્થિતિ બનશે મજબૂત

Last Updated: 10:33 AM, 13 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કેટલાક દિવસો પછી વર્ષ 2025ની શરૂઆત થવાની છે. જ્યોતિષના મતે વર્ષ 2025 દરેક વ્યક્તિ માટે નવી આશા લઈને આવી રહ્યું છે.

1/6

photoStories-logo

1. 2025 મંગળનું વર્ષ

વર્ષ 2025નો પહેલો દિવસ બુધવારે આવી રહ્યો છે અને આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વર્ષ 2025 મંગળનું વર્ષ માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. શુભ સંયોગ

2025ના વર્ષની શરૂઆતમાં હર્ષન યોગ, શિવવાસ યોગ, બાલવ યોગ અને કૌલવ યોગનો શુભ સંયોગ થઈ રહ્યો છે. જે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. તો ચાલો જાણીએ કે કઈ રાશિ માટે વર્ષ 2025 સારું માનવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. વૃષભ રાશિ

વૃષભ રાશિના લોકો માટે વર્ષ 2025 ખૂબ જ સારું માનવામાં આવે છે. પ્રગતિ થઈ શકે છે. આવકમાં વધારો થશે. પૈતૃક સંપત્તિમાંથી લાભ મળવાની શક્યતાઓ છે. આ વર્ષે તમને રોકાયેલું ધન મળી શકે છે. ભાગીદારીનો ધંધો કરનારાઓને સારા પરિણામ મળશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો માટે વર્ષ 2025 શુભ સાબિત થશે. નોકરીમાં પ્રગતિની સંભાવના છે. પ્રમોશન-તરક્કીના યોગ બની રહ્યા છે રોકાણ માટે સમય સાનુકૂળ રહેવાનો છે. બેંક બેલેન્સ વધતું રહેશે. પૈસા સંબંધિત દરેક સમસ્યા વર્ષની શરૂઆતથી જ દૂર થવા લાગશે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિના લોકો માટે આ વર્ષ પૈસાની દ્રષ્ટિએ શુભ જણાય છે. ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થઈ શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. માન અને પ્રતિષ્ઠામાં વધારો

વૃશ્ચિક રાશિના લોકો માટે પૈસા કમાવવાની અપાર તકો આવશે. માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે. તમને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે. (DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

astrology Religion News shubh yog 2025

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ