બિઝનેસ / વિપ્રોને અજીમ પ્રેમજી કહેશે અલવિદા, જુઓ કોને સોંપાશે કંપનીનો કારભાર?

Wipro chairman azim premji to retire on 30 july

વિપ્રો કંપનીએ અજીમનાં પુત્ર રિશદ પ્રેમજીને આગામી પાંચ વર્ષો માટે પૂર્ણકાલિક નિર્દેશક અને એગ્ઝિક્યૂટિવ ચેરમેન પર નિયુક્ત કરી દીધેલ છે. રિશદ હવે વિપ્રો સમૂહની જવાબદારી સંભાળશે. તેમની નિયુક્તિ 31 જુલાઇથી પ્રભાવી માનવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ