લાલ 'નિ'શાન

ગુજરાત / રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત્, જાણો કયા શહેરમાં કેટલો ગગડ્યો પારો

રાજ્યમાં ઠંડીનો કહેર યથાવત છે. રાજ્યમાં 10 ડિગ્રી નિચે પારો ગગડ્યો છે. ઠંડીનો પારો ગગડતા લોકો ઠુઠવાયા છે. સોથી ઓછુ તાપમાન નલિયામાં 5 ડિગ્રી નોંધાયું છે.રાજકોટમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જયારે ડીસા , મહેસાણા, ભુજ, કંડલામાં 9 ડિગ્રી નોંધાશે. ઈડર , અમદાવાદ, અમરેલી 10 ડિગ્રી જયારે ભાવનગરમાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું છે. વડોદરા 12 ડિગ્રી, જયારે સુરતમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયું છે

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ