સેવાઓ ખોરવાઈ / અમેરિકામાં વિન્ટર સ્ટોર્મ: સેન્ટ્રલ અલાબામા-જ્યોર્જિયામાં બરફના તોફાનનો કહેર, 1019 ફ્લાઇટ રદ્દ

Winter Storm in America: Snow storm hits central Alabama-Georgia, 1019 flight cancellations

અમેરિકામાં આવેલા બરફનાં ભીષણ અને વિનાશક તોફાન (વિન્ટર સ્ટોર્મ)ના કારણે મોટાભાગની વિમાની સેવાઓ ખોરવાઈ ગઈ છે. ત્યારે એરલાઈન્સ કંપનીએ પણ પોતાની ફ્લાઈટ રદ કરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ