રેસિપી / ઘરે જ બનાવો સ્પાઇસી અને સ્વાદિષ્ટ તુવેરના ટોઠા

Winter speacial recipe tuver na totha

શિયાળામાં જો તેમને બ્રેડ કે કુલ્ચાની સાથે ગરમાગરમ ટેસ્ટી અને સ્પાઇસી ટોઠા ખાવા મળી જાય તો બીજુ શું જોઇએ? મૂળ ઉત્તર ગુજરાતની આ વાનગી હવે આખા ગુજરાતમાં લોકપ્રિય થઈ ગઈ છે. તુવેરમાં સહેજ અલગ રીતે મસાલો કરીને બનાવવામાં આવતી આ વાનગી સ્પાઇસી ફૂડ ભાવતું હોય તો તેમને ખૂબ જ પસંદ આવે છે. ટોઠા ઘરે બનાવવાની રીત સરળ છે તો આજે જ જાણો લો ટોઠા બનાવવી સરળ રેસિપી....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ