બ્યૂટિ / શિયાળામાં સ્કિન કેર કરો કંઈક આ રીતે અને સ્કિનની સમસ્યાને કહી દો ગુડબાય 

Winter skin care tips

શિયાળાની શરૂઆત થાય અને ‌સ્કિનની સમસ્યાઓ શરૂ થઈ જાય છે. ચામડી ફાટી જવી, સફેદ લિસોટા પડવા અને ત્વચા નિસ્તેજ બની જવી જેવી સમસ્યાઓ થાય છે. જો થોડું ધ્યાન રાખવામાં આવે તો તમે વિન્ટરમાં પણ બ્યુટી જાળવી શકો છો. 

બ્રેકિંગ ન્યૂઝ