ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નવી દિલ્હી / આજથી સંસદના શિયાળુ સત્રનો પ્રારંભઃ રાજ્યસભાના 250માં સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું સંબોધન

Winter Session Of Parliament Starts From  Monday

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ સંસદનું પ્રથમ સત્ર આજથી શરૂ થયું છે. સૌ કોઇની નજર નાગરિકતા સંશોધન બિલ પર છે. કેમકે વિપક્ષ આ બિલમાં સંશોધનનો ભારે વિરોધ કરી રહ્યાં છે પરંતુ મોદી સરકારે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે શિયાળુ સત્રમાં શિવસેનાએ ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો ઉઠાવ્યો છે. રાજ્યસભાના 250માં સત્રમાં PM મોદીએ કહ્યું કે હું સૌભાગ્યશાળી છું કે મને સંબોધન કરવાનો અવસર મળ્યો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ