ડ્રાઈવિંગ ટિપ્સ / શિયાળામાં ધુમ્મસમાં આ રીતે ચલાવો સેફ્ટી સાથે કાર, ટિપ્સ કરશે તમારી મદદ

Winter Driving Tips How to Drive Safe during fog check out these easy tips

ઠંડીની સીઝનમાં ગાઢ ધુમ્મસના કારણે વાહન ચલાવવામાં તકલીફ પડે તે શક્ય છે. અનેકવાર ધુમ્મસના કારણે વાહન ન દેખાય અને એક્સીડન્ટ થયા હોય તેવા કિસ્સા પણ બને છે. એવામાં સુરક્ષિત ડ્રાઈવિંગ કરવું જરૂરી બને છે. આજે અમે આપને એવી કેટલીક ટિપ્સ આપી રહ્યા છીએ જે તમને ગાઢ ધુમ્મસમાં પણ વાહન ચલાવવામાં મદદ કરી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ