ડાયટમાં રાખો આ વસ્તુ / શિયાળામાં બસ આ 4 વસ્તુનું સેવન કરજો, જિમ જવાની પણ જરૂર નહીં પડે

winter diet weight loss effective tips to lose belly fat

ખરાબ ખાન-પાન, બિન આરોગ્યપ્રદ જીવનશૈલી, તણાવ અને ફીજીકલ એક્ટિવિટીની અછતથી તમારું વજન વધી શકે છે. મેદસ્વીતામાં વધારો થવાથી પેટની ચરબી વધે છે અને પેટ થોડું બહાર આવી જાય છે.

બ્રેકિંગ ન્યૂઝ