હેલ્થ ટિપ્સ / શિયાળાની એક માત્ર સાથી છે આ ગુણકારી ચીજ, અનેક તકલીફોમાં આપે છે ફટાફટ રાહત

Winter benefits of raw turmeric

અત્યારે શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે અનેક લોકોને સામાન્ય શરદી, ખાંસી અને ગળામાં ખરાશની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક દવાઓ આ સમયે બેકાર બને છે. આ સમયે શિયાળામાં માર્કેટમાં આવી ગયેલી કાચી હળદરનો પ્રયોગ ખૂબ જ લાભદાયી રહે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ