COLD WAVE / ગરમ કપડા હાથવગા રાખજો: ગુજરાતમાં શિયાળાનો શુભાંરભ થયો, ગાઢ ધુમ્મુસથી સૌરાષ્ટ્ર ઠર્યુ

Winter 2020 cold wave in Gujarat october 2020

હવામાન વિભાગ દ્વાર શીત લહેર વધવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતીઓ ફરી એકવાર ઠંડીને કારણે થથરી ઉઠશે. ગરમ કપડા કાઢી રાખજો કેમ કે, ઠંડીનો ચમકારો જોવા મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ