શિયાળો / રાજ્યમાં ઠંડીનો ચમકારો, ડિસેમ્બરમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડવાની આગાહી

winter 2019 break past years record cold wave in Gujarat

ચોમાસા બાદ હવે શિયાળામાં પણ રેકોર્ડ બ્રેક ઠંડી પડશે. છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આવનારા શિયાળામાં તાપમાન 5 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે ડિસેમ્બરમાં 7.5 સુધી તો તાપમાન પહોંચી જ જાય છે પણ આ વર્ષે ઠંડી વધુ પડે તેવી સંભવના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ