ચર્ચા / 'જીતવું એ ભાજપની પરંપરા', વડોદરામાં CR પાટીલનું નિવેદન, એમ્બ્યુલન્સ કાર્યક્રમની પત્રિકાને લઇને સર્જાયો વિવાદ

Winning is BJPs tradition CR Patils statement in Vadodara

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે વડોદરાની મુલાકાત લઈ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કર્યું હતું. આ વેળાના કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી જિલ્લા પ્રમુખનું નામ ગાયબ થતા જુથવાદની ચર્ચા જાગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ