લહેરાયો તિરંગો / શ્વાસ પણ માંડ લેવાય એટલી ઊંચાઈએ પહોંચીને એરફોર્સનાં જવાને ગાયું રાષ્ટ્રગાન, VIDEO જોઈને ગજગજ ફૂલશે છાતી

wing commander vikrant uniyal sang the national anthem after conquering mount everest

પ્રયાગરાજમાં તૈનાતા ભારતીય વાયુ સેનાના વિંગ કમાંડર વિક્રાંત ઉનિયાલે આઝાદીના અમૃત મહોત્સવના અવસર પર 21મેના રોજ માઉંટ એવરેસ્ટ સર કર્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ