વાયરલ / વતન વાપસી બાદ વિંગ કમાંડર અભિનંદનનો VIDEO વાયરલ

wing-commander-abhinandan-varthaman-interacting-with-his-colleagues-in-jammu

ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનની વતન વાપસી થયા બાદ તાજેતરમાં એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં તેઓ મિત્રો સાથે મસ્તી કરતા નજરે પડ્યા હતા. જમ્મુ-કાશ્મીરના જવાનો સાથે અભિનંદન હસી-મજાક કરી રહ્યા હતા. તો કેટલાક જવાનો સાથે સેલ્ફી પણ પડાવી રહ્યા હતા. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ