રાજકોટ / આ RTO છે કે દારૂનો અડ્ડો ? સરકારી ઓફિસના મેદાનમાંથી દારૂની બોટલો મળી આવતા ચકચાર

Wine Bottles found in Rajkot, the grounds of the RTO office

રાજકોટમાં ખુલ્લેઆમ દારુબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા RTO કચેરીના ગ્રાઉન્ડમાં એક બે નહીં સંખ્યાબંધ દારૂની બોટલો મળી આવી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ