આગાહી / આગામી 72 કલાકમાં 40 કિ.મી ઝડપે ફુંકાશે પવન: હવામાન વિભાગ

Wind will blow 40 km / h in next 72 hours: Weather section

રાજ્યભરમાં ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો કંટાળ્યા છે. ત્યારે ગરમીમાં લોકો માટે થોડા રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 3 દિવસમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ