સાચવજો / આવી ગઈ સ્કાઇમેટની આગાહી: ગુજરાતના દરિયાકાંઠે પવન ગતિ 110 પહોંચી શકે, આ વિસ્તારોમાં વરસાદ ખાબકશે

Wind strength to increase in Gujarat sea belt from tomorrow: Skymet

સ્કાઈમેટના જણાવ્યા અનુસાર, આવતીકાલથી ગુજરાતના દરિયા પટ્ટામાં પવનનો જોર વધશે તેમજ 80થી 90 કિમી પુર ઝડપે પવન ફુંકાશે તેમજ 12થી 15 જુન સુધી પવનની ગતિ 110 પહોંચી શકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ