વિમ્બલડન / નડાલને હરાવી ફેડરર 12મી વખત પહોંચ્યા ફાઇનલમાં, આ ખેલાડી સામે થશે જંગ

Wimbledon 2019: Roger Federer beats Rafael Nadal to reach 12th Wimbledon final, will face Novak Djokovic in summit clash

ફેડરરે સ્પેનિશ ખેલાડીથી આ જોરદાર મુકાબલો 3 કલાક ને 2 મિનીટનાં લાંબા સંઘર્ષ બાદ જીત્યો. તેઓએ પહેલા સેટ 7-6થી પોતાને નામ કર્યો, જ્યારે બીજા સેટમાં નડાલ ભારે પડ્યો અને 6-1થી જીત હાંસલ કરતા મેચ બરાબરી પર લાવી દીધી. ત્યાર બાદ ફેડરરે ઝડપ પકડી અને સતત બે સેટ 6-3 અને 6-4થી જીતતા ડ્રીમ સેમી ફાઇનલ પોતાને નામ કરી લીધી. તમને જણાવી દઇએ કે ફેડરરે 8 વાર આ ટુર્નામેન્ટની ફાઇનલ જીતી છે. જ્યારે 3 વાર ઉપવિજેતા રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ