રાજકારણ / VIDEO: ચૂંટણી લડશો કે નહીં? નીતિન પટેલે આપ્યો એવો જવાબ કે હાજર બધા હસી પડ્યા 

Will you contest elections in 2022 or not? Nitin Patel replied that everyone present laughed

2022માં ફરી ચૂંટણી લડવા અંગે નિવેદન આપતા સૌ કોઈમાં હાસ્ય ફેલાય ગયું હતું નીતિને પટેલે કહ્યું કે હું 40 વર્ષથી સક્રિય રાજકારણમાં છું, ચૂંટણી લડવાની ઈચ્છા કોને ન હોય

Loading...
બ્રેકિંગ ન્યૂઝ