Ek Vaat Kau / 1 જાન્યુઆરીથી UPIથી પેમેન્ટ કરશો તો ચાર્જ લાગશે?

નવા વર્ષથી UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે તેવા મેસેજ ફરી રહ્યાં છે. ત્યારે આગામી સમયમાં શું દરેક ઍપ દ્વારા તેમ જ બૅંકથી થતાં UPI પેમેન્ટ પર ચાર્જ લાગશે કે નહીં તેના વિશે વિસ્તારથી જાણો આજની Ek Vaat Kau માં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ