OMG / સાઈકલ ચલાવી કેરળથી લંડન પહોંચશે આ શખ્સ, 450 દિવસમાં 35થી વધારે દેશોની કરશે યાત્રા

will travel 450 days and 35 countries this man is going kerala to london on cycle

ફૈઝ અશરફ અલી નામના શખ્સે કેરળથી લંડન સુધી સાયકલથી જવાનું નક્કી કર્યું છે. તેમની યાત્રા લગભગ 30,000 કિમીની છે. જેમાં 35થી વધારે દેશોને કવર કરવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ