ખુલાસો / આ શું સંબંધ સુધારશે? પાક.ના નવા આર્મી ચીફ મુનીરનું પુલવામા હુમલામાં કનેક્શન ખુલ્યું, જાણો ડિટેલ્સ

Will this improve the relationship? The connection of Pakistan's new Army Chief Munir in the Pulwama attack is revealed,...

14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીર હાઈવે પર CRPF નાં જવાનોનાં કાફલા પર આત્મઘાતી હુમલો થયો હતો જેમાં 40 જવાન શહીદ થઈ ગયા હતા. જૈશ-એ- મહમ્મદે હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ