BIG NEWS / હવે આ CM પણ જશે? દિલ્હીમાં બેઠકો બાદ હવે મોટા નેતા આવી રહ્યા છે ધારાસભ્યોને મળવા 

Will this CM also go now? After the meetings in Delhi, big leaders are now coming to meet the MLAs

પંજાબ બાદ હવે રાજસ્થાનમાં કોંગ્રેસ હાઇકમાન્ડ સરકાર અને સંગઠનમાં ફેરફારની તૈયારી કરી રહી છે. ફેરફારો પહેલા, દિલ્હીથી જયપુર સુધી કોંગ્રેસમાં રાજકીય ગતિવિધીઓ તેજ થઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ