એનાલિસિસ / શું મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન તો નહીં આવે ને?

મહારાષ્ટ્રમાં રાજકીય પાર્ટીઓએ તો ભારે કરી છે. ચૂંટણીના પરિણામ પછી પણ સરકાર બનાવવા માટે ઝઘડી રહી. ચૂંટણી પહેલાં વચન આપી સાથે ચૂંટણી લડનાર શિવસેના હવે ભાજપ સામે પડી છે. માંગી રહી છે ભારેખમ ખાતાઓ અને ભાજપ તૈયાર નથી. શું મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન તો નહીં આવે ને.

બ્રેકિંગ ન્યૂઝ