Ek Vaat Kau / બાના પેટે આપેલા રુપિયા પાછા મળે કે નહીં?

આપણે કોઇ પ્રોપર્ટી કોઇ વસ્તુની ડીલ કરી હોય અને એડવાન્સ આપીને સંજોવસાત જો તેની ખરીદી શક્ય ન થાય તેવા સંજોગોમાં આ વસ્તુના ટોકન પેટે કે બાના પેટે આપેલ રકમ પરત મળે કે નહીં તેના વિશે જો વિગતવાર માહિતી મેળવવા ઇચ્છતા હોવ તો...જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ