Ek Vaat Kau / Fix Deposit માં પૈસા વધવાને બદલે ઓછા થશે? રોકાણ કરતા પહેલા જાણી લો આટલું

રોકાણ કરવાનો વિચાર આવે એટલે Fix Deposit તરત યાદ આવે, પરંતુ હાલના સમય પ્રમાણે, FDમાં આપણે આપણા નાણાનું રોકાણ કરીએ તો પૈસા ઘટે છે,નવાઈ લાગશે આ વાત જાણીને પરંતુ કેવી રીતે તેના વિશે વિગતવાર જાણકારી મેળવવા ઈચ્છતા હોય તો જુઓ Ek Vaat Kau

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ