સહાય / માવઠાથી થયેલા નુકસાન પર ખેડૂતોને અપાશે વળતર? ગુજરાત સરકારે લીધો આ મોટો નિર્ણય

Will the farmers be compensated for the loss caused by Mawtha? Gujarat government took this big decision

રાજ્યમાં 2 લાખ હેક્ટરમાં જીરૂનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકશાન સહન કરવાનો વારો આવ્યો છે. કૃષિ વિભાગ દ્વારા નુકશાની સર્વેનો રિપોર્ટ મંગાવ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ