કોરોના વાયરસ / શું બાળકોમાં લાંબા સમય સુધી રહેશે કોરોનાની અસર? એક્સપર્ટ્સના જવાબથી વધી શકે છે પેરન્ટ્સની ચિંતા

will the effect of corona in children for a long time know the answer

એક્સપર્ટ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટને લઈને ચિંતામાં છે. તેમને લાગે છે કે આ બાળકો માટે વધારે ખતરનાક હોઈ શકે છે અને લાંબા સમય સુધી તેની અસર જોવા મળી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ