’ધોનીએ જે મેળવ્યુ છે, તે મેળવવા માટે પંતને 15 વર્ષ લાગશે’: સૌરવ ગાંગુલી| Will take 15 years of Consistency for Rishabh Pant to be next Dhoni: Ganguly 
        કોરોનાવાયરસ

નિવેદન / ધોનીએ જે મેળવ્યું છે, તે મેળવવા માટે પંતને 15 વર્ષ લાગશે: સૌરવ ગાંગુલી

Will take 15 years of consistency for Rishabh Pant to be next Dhoni: Ganguly

BCCI ના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અનુસાર, યુવા ક્રિેકેટર બેટ્સમેન રિષભ પંતને ગ્રાઉન્ડ પર ધોની-ધોની સાંભળવાની આદત પાડીને ટીમ ઇન્ડિયા માટે રમવાના દબાણથી પહોંચી વળવાની રીત જાતે જ શોધવી પડશે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ