ઓક્શન / કોઈએ ના ખરીદેલા સુરેશ રૈનાની IPL વાપસી ગુજરાત ટાઇટન્સમાંથી થશે? વાયરલ તસવીર બાદ ચર્ચા

Will Suresh Raina's IPL return from Gujarat Titans happen? Discussion after viral image

ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રિલીઝ કરાયા બાદ સુરેશ રૈનાને આઇપીએલની મેગા ઓક્શનમાં કોઈ ખરીદ્યો નહોતો, પરંતુ હવે સોશિયલ મીડિયા પર રૈનાની એક તસવીર વાઇરલ થઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ