મનોરંજન / હોલિવૂડમાં થશે સાઉથ ઇંડિયન સ્ટાર્સની એન્ટ્રી? અવતાર-ટાઈટેનિક જેવી ફિલ્મ બનાવનારા જેમ્સે રાજામૌલીને આપી ઑફર

Will South Indian stars enter Hollywood? James, who made films like Avatar-Titanic, gave Rajamouli an offer

અવતાર અને ટાઇટેનિક જેવી મોટી અને ક્લાસિક ફિલ્મો બનાવનાર જેમ્સ કેમરોન એઆરઆરના નિર્દેશક એસએસ રાજામૌલીને મળ્યા હતા અને તેમને હોલિવૂડની ઓફર પણ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ