બોલિવૂડ / પત્ની આલિયા બાદ રણબીર કપૂર પણ હોલિવુડની રાહે? રેડ સી ફિલ્મ ફેસ્ટિવલમાં એક્ટરે કર્યો મોટો ખુલાસો

Will Ranbir Kapoor try his hand in Hollywood? The actor expressed his wish at the Red Sea Film Festival

બોલિવુડ એક્ટર રણબીર કપૂરે સાઉદી અરબના જેદ્દામાં આયોજીત રેડ સી ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં હાજરી આપી હતી. આ ઈવેન્ટમાં એક્ટરે પોતે પણ ખુલાસો કરી પોતાના ફ્યુચર પ્લાનને લઈને વાત કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ